શ્રી હેમંતભાઈ ચુનીલાલ પટેલ અને શ્રીમતી શિલ્પાબેન હેમંતભાઈ પટેલ તેમની પુત્રી મેશ્વા પટેલ ના શુભ લગ્ન શ્રી જગદીશભાઈ હરમાનભાઈ પટેલ અને શ્રીમતી સરોજબેન જગદીશભાઈ પટેલના પુત્ર ભાવિક પટેલ સાથે તા. ૯.૧૨.૨૦૨૪ ના શુભ દિને લગ્નગંથિથી જોડાશે તો ઉપરોકત માંગલિક શુભ પ્રસંગે શુભેચ્છા આશીવાઁદ આપવા આપ સહકુટુંબ સહિત પઘારવા વિનંતી કરે છે.